નીચેના બે વિધાનો ધ્યાનમાં લો.
$(A)$ કિર્ચોફનો જંકશનનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણ પરથી મળે છે.
$(B)$ કિર્ચોફનો લૂપનો નિયમ ઉર્જાના સંરક્ષણ પરથી મળે છે.
નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $(A)$ અને $(B)$ બંને ખોટા છે
  • B
    $(A)$ સાચું છે અને $(B)$ ખોટું છે
  • C
    $(A)$ ખોટું છે અને $(B)$ સાચું છે
  • D
    $(A)$ અને $(B)$ બંને સાચા છે

Explore More

Similar Questions

નીચે આપેલ સર્કિટમાં $1 \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો છે ($A$ માં)?

નીચે આપેલ પરિપથમાં $1\Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો છે ($A$ માં)?

આપેલ સર્કિટમાં વાયર $XY$ માંથી વહેતો પ્રવાહ ................ $A$ છે.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં, બધા અવરોધો સમાન છે અને દરેકનું મૂલ્ય $r \ \Omega$ છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેના સંયોજનનો સમતુલ્ય અવરોધ ત્યારે પણ બદલાશે નહીં જ્યારે આકૃતિમાં દર્શાવેલ નીચેના બિંદુઓની જોડીને અવરોધ $R$ દ્વારા જોડવામાં આવે.

નીચે દર્શાવેલ આકૃતિમાં $I$ નું મૂલ્ય કેટલું છે ($\text{ A}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo